12 મા ધોરણના પરિણામની જાહેરાતના તે જ દિવસે / બીજા દિવસે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે.

એક એડમિશન સેલની રચના કરવામાં આવે છે જેમાં વિભાગ દ્વારા ઓફર કરવામાં આવતા કાર્યક્રમોની મહત્વની વિશેષતાઓને સમજાવવા માટે વિભાગવાર કાઉન્સેલિંગ ડેસ્ક રાખવામાં આવે છે જેમાં વરિષ્ઠ અને અનુભવી શિક્ષકો હોય છે.

  • પ્રવેશ ફોર્મની સાથે       
  1. ૧૨ માં ધોરણ માં ઉતીર્ણ થયા ની માર્કશીટ       ( જો એકથી વધુ પ્રયત્નો હોયતો બધા પ્રયત્નોની ઓરોજીનલ માર્કશીટ )
  2. સ્કુલ છોડ્યાનું પ્રમાણપત્ર
  3. ૧૦ માં ધોરણની માર્કશીટ
  4. બે વાઈટ બેકગ્રાઉન્ડ સાથેના ફોટોગ્રાફ
  5. જાતિનું પ્રમાણપત્ર ( લાગુ પડતું હોયતો )
  6. નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર ( લાગુ પડતું હોયતો )
  7. આધાર કાર્ડ
  8. ઇમેલ આઈડી ન હોય તો બનાવવું
  9. અભ્યાસક્રમમાં ગેપ હોય તો સોગંદ નામું
  • ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ બે નકલમાં સાથે લાવવી

 ડીજીટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ માટેની જરૂરી માહિતી

( ખાસ નોંધ: વિદ્યાર્થી સરકારની કોઈપણ એક શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકશે  )

 (દરેક વિદ્યાર્થીએ ફોર્મ REGULAR SEAT GOVERNMENT QUOTA  માં  ભરવું)

વિદ્યાર્થીએ ફોર્મ ભરતા પહેલા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક કરાવી લેવું અને DBT એક્ટીવ કરાવી લેવું.

  • નીચે મુજબના તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવા અને કોલેજમાં સબમિટ કરવા
  1. પાસપોર્ટ ફોટો – 1
  2. આધારકાર્ડ
  3. લીવિંગ સર્ટિફિકેટ (LC)
  4. બોનાફાઇડ સર્ટિફિકેટ (ચાલુ વર્ષનું નવું)
  5. બેંકની પાસબુકનું પેહલુ પેજ [એકાઉન્ટ નંબર અને IFSC કોડ વાળુ ]
  6. ચાલુ વર્ષની સત્ર ફી ની પહોચ
  7. સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ જાતિનો દાખલો.
  8. આવકનો દાખલો. (સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ) (સરકારી નોકરી કે આવકના સંદર્ભમાં ફોર્મ નંબર-૧૬ રજુ કરવું)
  9. BCK -6.1 / BCK – 5  માટે જો માતાના નામનો આવકનો દાખલો હોઈ તો પિતાનું ડિવોર્સ કે ડેથ સર્ટીફીકેટ ઓનલાઈન જોડવું.
  10.  ધોરણ ૧૦-૧૨ અને પછીની દરેક સત્રની તમામ માર્કશીટ.
  11. ઓનલાઈન ફોર્મમાં ધોરણ ૧૦ પછીના વર્ષ વાર અભ્યાસની ક્રમાનુસાર વિગત દર્શાવવી અને માર્કશીટ અપલોડ કરી અરજી સાથે જોડવી.
  12. જો ધોરણ ૧૦ પછી કોઈપણ તબક્કે અભ્યાસમાં તૂટ/બ્રેક પડેલ હોઈ તો તે સમય દરમ્યાન કોઈપણ પ્રકારનો અભ્યાસ કરેલ નથી તેમજ શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે મતલબનું સોગંદનામું આધાર કાર્ડ સાથેનું અપલોડ કરવું અને અરજી સાથે જોડવું.
  13. લગ્ન પ્રમાણપત્ર (માત્ર પરણિત બહેનો માટે)

OBC

EBC

PM YASASVI POST MATRIC SCHOLARSHIP FOR OBC/SEBC/EBC/DNT

OBC / SEBC / NTDNT / EBC   (વાર્ષિક આવક મર્યાદા ૨,૫૦,૦૦૦)

SC

BCK -6.1   POST SSC SCHOLARSHIP FOR SC STUDENT (GOI) (આવક ,૫૦,૦૦૦ સુધી હોઈ તો)

BCK – 5    :  (જો વાર્ષિક આવક ,૫૦,૦૦૦ થી વધુ હોઈ તો )

ST

UMBRELLA SCHEME SCHOLARSHIP FOR ST (જો વાર્ષિક આવક ,૫૦,૦૦૦ સુધી હોઈ તો)

VKY-156    :  (જો વાર્ષિક આવક ,૫૦,૦૦૦ થી વધુ હોઈ તો)

  • ઓનલાઈન ફાઈનલ સબમિટ કરેલા ફોર્મની 2 કોપી અને તમામ ડોક્યુમેન્ટની 1 કોપી કોલેજમાં નિયત સમય મર્યાદામાં વિદ્યાર્થીએ રૂબરૂ જમા કરાવવી
  • ઓનલાઈન સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે DIGITAL GUJARAT ઉપર ક્લિક કરો.

 

Scroll to Top